રાષ્ટ્રપતિ પદ માટે અડવાણી છે બિલ્કુલ ફિટ: નિતિન ગડકરી

એક ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કેન્દ્રિય સડક પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીજીને લોકસભાના અધ્યક્ષ બનાવવા યોગ્ય નથી કારણ કે પાર્ટીના અનુભવી નેતા પહેલાં પણ ઉપવડાપ્રધાન રહી ચૂક્યાં છે. નિતિન ગડકરીના અનુસાર લાલકૃષ્ણ અડવાણીના કદ મુજબ તેમના માટે દેશના રાષ્ટ્રપતિનું પદ અનુકુળ છે.
તેમણે કહ્યું કે અમે બધા લાલકૃષ્ણ અડવાણીજીનું સન્માન કરીએ છીએ અને અમે ઇચ્છીએ છે કે તેમના કદ મુજબ કોઇ યોગ્ય પદ મળવું જોઇએ. નિતિન ગડકરીએ કહ્યું કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવેકપૂર્ણ નિર્ણય કર્યો કે 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને મંત્રી બનાવવામાં ન આવે, જેના લીધે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતા કેન્દ્રિત કેબિનેટમાં સ્થાન મળી શક્યું નહી.
નિતિન ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીની તુલના બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એકસમયે નાયકની ભૂમિકા ભજવતા નથી કારણ કે પેઢી બદલાઇ ગઇ છે, તે પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીજીને પણૅ તેમના કદ મુજબ પદ મળવું જોઇએ. તેમણે મીડિયામાં લગાવવામાં આવી રહેલી અટકળોને નકારી કાઢી દિધી કે જોશી યોજના પંચના ઉપાધ્યક્ષ બનવા માંગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
