કેજરીવાલનો ચોથો શિકાર કોણ? આજે કરશે વધુ એક ખુલાસો

અરવિંદ કેજરીવાલ આ પહેલાં તેમને ત્રણવાર પત્રકાર પરિષદ યોજી હતી અને ત્રણેય લોકોને ઉધાડાં પાડ્યાં હતા જેમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકોને અરવિંદ કેજરીવાલના મુદ્દે સ્પષ્ટતા રજૂ કરવી પડી હતી. એટલા માટે આજની પત્રકાર પરિષદ પર બધાની નજર મંડાયેલી છે.
અરવિંદ કેજરીવાલ તરફથી આ મુદ્દે કોઇ સંકેત આપવામાં આવ્યાં નથી પરંતુ તેમછતાં તેમની ટીમનો સળવળાટ કહી રહ્યો છે કે આજનું નામ પણ દેશની કોઇ મોટી હસ્તી હશે. રોબર્ટ વાઢેરાના મુદ્દે હરિયાણા સરકાર તરફથી ક્લીન ચીટ મળી ગઇ છે તો બીજી તરફ ગડકરીના મુદ્દે ભાજપે પણ કેજરીવાલને ઠપકો આપ્યો છે અને મુકેશ અંબાણીએ પણ અરવિંદ કેજરીવાલના આરોપોને બકવાસ અને પાયાવિહોણા ગણાવ્યાં છે.
તેમછતાં અરવિંદ કેજરીવાલ ખુલાસા પર ખુલાસા કરી રહ્યાં છે જે તેમની રાજનિતી અને દેશને કઇ તરફ લઇ જાય છે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો બધા દોઢ વાગ્યાની રાહ જોઇ રહ્યાં છે જ્યારે કેજરીવાલ પત્રકાર પરિષદ યોજશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
