કાશ્મીરમાં સરકાર બનાવવાનો ભરપૂર પ્રયત્ન કરશે ભાજપ
નવી દિલ્હી (વિવેક શુક્લા): ભલે સમાચારની ચેનલોમાં બતાવવામાં આવી રહેલા અનુમાનો ગમે કહે, પરંતુ ભાજપ જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દરેક સંભવ પ્રયત્ન કરશે. હાં, શરત ફક્ત એટલી છે કે ત્યાં કોઇપણ પક્ષને બહુમતી ના મળે. જો કોઇપણ પક્ષને બહુમતી મળી જાય છે, ત્યારે તો ભાજપ વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઇ જશે. પરંતુ જો સરકાર રચવામાં અંકગણિતનો મુદ્દો રહ્યો તો ભાજપ સરકાર બનાવવામાં કોઇ તક છોડશે નહી.

ભાજપમાં મંથનનો દૌર
ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે પાર્ટીના શિખર નેતા ચૂંટણીના પરિણામો સ્થિતીઓ પર મંથન કરી રહ્યાં છે. તે જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવાને લઇને એકદમ ગંભીર છે. તેમણે એમપણ લાગે છે કે સરકાર ભાજપ જ બનાવશે.
જોરદાર કેંપન
ભાજપે ત્યાં સરકાર બનાવવાને લઇને જોરદાર કેંપેન પણ શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર રાજ્યમાં સભાઓ કરતા રહ્યા. ભાજપના બીજા ઘણા ટોચના નેતા રાજ્યમાં ડેરો જમાવ્યો છે.
તમને જણાવી દઇએ કે લગભગ બધી ચેનલોએ જમ્મૂ-કાશ્મીરને લઇને અહીં સંકેત આપ્યા છે કે ત્યાં ભાજપની સરકાર બનવાની સંભાવના નથી. તેને વિપક્ષમાં બેસવું પડશે. ત્યાં પીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવશે.
નેશનલ કોંફ્રેંસનો સાથ
જાણકારોનું માનવું છે કે સરકાર બનાવવા માટે ભાજપને નેશનલ કોંફ્રેંસનો સાથ મળી શકે છે. તેના ધારાસભ્યો વિપક્ષમાં બેસવા માટે તૈયાર નથી.
જમ્મૂ-કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર આસિફ સોહાફ કહે છે કે ભાજપની સાથે કેટલાક આઝાદ ધારાસભ્ય પણ આવી શકે છે. કારણ એ છે કે પીડીપી નેતા મુફ્તી મોહંમદ અને પુત્રી મહેબુબા મુફ્તી એકદમ કડક સ્વભાવના છે. તેમની સાથે ડીલ કરવી ઘણા ધારાસભ્યો માટે સંભવ નથી. એટલા માટે તે ભાજપની સાથે જઇ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
