દિલ્હી મેટ્રોમાં બનાવવામાં આવેલો વધુ એક MMS થયો લીક

નવી દિલ્હી, 23 જુલાઇ: મેટ્રો સ્ટેશન પર એકાંતની પળો માણી રહેલા કપલના વીડિયોને પોર્ન સાઇટ પર અપલોડ કરવા સંબંધી દિલ્હી મેટ્રો દ્વારા દાખલ કરાવવામાં આવેલી ફરિયાદના બીજા દિવસે વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સીડીઓ અને મેટ્રો રેલમાં કપલોને યૌન કૃત્યમાં લુપ્ત જોવા મળ્યા હતા.

ડીએમઆરસી (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને) વીડિયોની તપાસ માટે મુખ્ય સુરક્ષા વિભાગ પાસે મોકલી દિધા છે. આ પ્રકારના પહેલાં આવેલા વીડિયોની તપાસ પણ દિલ્હી પોલીસની સાઇબર ક્રાઇમ શાખા કરી રહી છે. ડીએમઆરસીએ લોકોને સાર્વજનિક પરિવહન યાત્રા દરમિયાન શિષ્ટાચાર, અનુશાસન અને શિષ્ટતા બનાવી રાખવની અપીલ કરી છે.

metro

આ પહેલાં પણ લગભગ ખાલી મેટ્રો રેલમાં બે થી આઠ મિનિટના બનાવવામાં આવેલા 250થી વધુ વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. સાઇબર શાખા પાસે ફરિયાદ દાખલ કરતાં પહેલાં ડીએમઆરસીએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સીઆઇએસએફ) પર સીસીટીવી વીડિયોની દેખરેખમાં ચૂક કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે સીઆઇએસએફ આરોપોનું ખંડન કરતાં સ્પષ્ટતા કરી રહી છે કે આ તો ફક્ત નિરીક્ષણ એજન્સી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X