ભારતની 'પ્રેમની રાજધાની' એટલે દિલ્હી

વેબસાઇટ પર ચાર ફેબ્રુઆરીથી શરૂ થયેલા મતદાનમાં 53,174 લોકો સાથે દિલ્હી પ્રથમ સ્થાન પર, 49,010 મતો સાથે મુંબઇ બીજા ક્રમે અને 29,047 મતો સાથે શ્રીનગર ત્રીજા ક્રમે રહ્યું હતું.
મુખ્યમંત્રી શીલા દિક્ષિતે કહ્યું હતું કે 'દિલ્હી માટે આ ખૂબ જ સકારાત્મક સંકેત છે. આવું કેમ થયું કારણ કે ભારતના લોકો દિલ્હીથી પ્રેમ કરે છે.' તેમને કહ્યું હતું કે 'બધાને દિલ્હીમાં પોતાના ઘર જેવો અહેસાસ થાય છે.' પત્રકાર અને લેખક ખુશવંત સિંહ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ગાયક અભિજિત ભટ્ટાચાર્ય, અભિનેતા અંશુમન ખુરાના વગેરેએ દિલ્હીના પક્ષમાં મતદાન કર્યું હતું અને શહેરના પસંદગીના સ્થળો અને તેની સાથે જોડાયેલી યાદોને તાજા કરી હતી.












Click it and Unblock the Notifications
