ફેમીના મિસ ઇન્ડિયા 2015 અદિતિ આર્યની અજાણી વાતો
મુંબઇમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2015નો ખિતાબ જીતનારી અદિતિ આર્યા ગુડગાંવની રહેવાસી છે. અદિતિ પોતાને એક શોખીન, ચંચળ અને સુંદર યુવતી તરીકે ઓળખાવે છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ બન્યા પહેલા અદિતી કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી હતી.
મુંબઇના યશરાજ સ્ટૂડિયોમાં આ મિસ ઇન્ડિયાના ફાઇનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષા કોઇરાલા, જોન અબ્રાહ્મ, શિલ્પા શેટ્ટી જેવા જજની જ્યૂરીએ અદિતિને આ ક્રાઉન આપ્યો છે.
ત્યારે અદિતિ આર્યા, ફેમિના મીસ ઇન્ડિયા વર્લ્ડ 2015ની કેટલીક અજાણી વાતો અમે તમને હવે કહેવાના છીએ. તો જોતા રહો આ સ્લાઇડર..

પ્રાઉડ ઇન્ડિયન
અદિતિએ કહ્યું કે તે હંમેશા અંતરાષ્ટ્રિય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગતી હતી. અને તે જો સૌદર્ય સ્પર્ધા ના પણ જીતી હોત તો પણ તે અન્ય માધ્યમ શોધી આમ જરૂર કરતી.

બ્યૂટી પેજન્ટ નહીં સશક્તિકરણ મંચ
અદિતિનું માનવું છે કે સૌદર્ય પ્રતિયોગિતાઓ સશક્તિકરણ અને પોતાની વાત અનેક લોકો સામે રાખવાનો મંચ છે.

મારી સુંદરતા મારી તાકાત
અદિતિનું માનવું છે કે તેમની બ્યૂટી તેમની રીયલ સ્ટ્રેન્થ છે અને તે આ દ્વારા અનેક સમસ્યાને વૈશ્વિક મંચ આપવા માંગે છે.

માય ફેમિલિ માય સપોર્ટ
અદિતિ કહ્યું કે મારા પરિવારે મને કદી કોઇ વસ્તુ માટે પ્રેશર નથી આપ્યું. મને તો તે પણ નહતી ખબર કે મારો પરિવાર મને આ પ્રતિયોગિતામાં જીતતી જોવા માંગે છે કે નહીં. પણ જ્યારે હું જીતી અને મેં તેમની ભીની આંખો જોઇ ત્યારે મને સમજાયું કે તેમને મારા પર ગર્વ છે.

નો ટૂ બોલિવૂડ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે બોલિવૂડ વિષે શું વિચારો છો તો અદિતિ કહ્યું હાલ મારી નજર માત્ર મિસ વર્લ્ડ ખિતાબ પર છે. અને હું આ મોકાને નજરઅંદાજ કરવા નથી માંગતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
