ગુજરાત: વનરાજા સિંહે લીધી જૂનાગઢની હોટલની મુલાકાત, વીડિયો વાયરલ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અવાર નવાર સિંહની લવટારના વિડિયો વાયરલ થતા હોય છે. હવે તાજેતમાં જુનાગઢ શહેરમાં સિંહની લટારનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જંગલના રાજા સિંહે જુનાગઢ શહેરની પ્રખ્યાત હોટલ સરોહર કોટીકોમાં ચેક
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અવાર નવાર સિંહની લવટારના વિડિયો વાયરલ થતા હોય છે. હવે તાજેતમાં જુનાગઢ શહેરમાં સિંહની લટારનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જંગલના રાજા સિંહે જુનાગઢ શહેરની પ્રખ્યાત હોટલ સરોહર કોટીકોમાં ચેક ઇન કર્યું હતુ. હોટલના સીસીટીવી કેમેરામાં સિંહ મેઇન ગેટથી અંદર પ્રવેશ કરતો દેખાયો હતો.

Recommended Video

સિંહ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર સહિતના એરિયામાં આરામથી લટાર મારતો દેખાય છે. થોડીવાર લટાર માર્યા બાદ વનરાજાએ આવ્યા એજ રસ્તે પાછા ફરી ગયા હતા. સિંહે હોટલમાં આશરે 40 સેકન્ડનું રોકાણ કર્યું હતુ. સિંહની હોટલમાં લટાર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. સિંહની હોટલમાં ઘુસવાની આ પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Result 2021: નારણપુરા વોર્ડથી ભાજપના ઉમેદવાર Brindaben Surti બિનહરીફ ચૂંટાયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
