26/11નો ગુનેગાર લખવીની આઝાદી પર ભારતે ઊઠાવ્યો વાંધો
નવી દિલ્હી, 26/11 મુંબઇ હુમલાનો આરોપી ટૂંક સમયમાં મુક્ત થઇ જશે, પરંતુ આવતી કાલે નહીં. કોર્ટે આતંકી ઝકીઉર રહેમાન લખવીને હિરાસતમાં લેવાના સરકારી આદેશને રદીયો આપી દીધો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધિશ નૂર ઉલ હક કુરૈશીએ લખવીના વકીલની દલિલો સાંભળ્યા બાદ લોક વ્યવસ્થા બનાવી રાખવાથી જોડાયેલા આદેશ પર લખવીની હિરાસત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા કોર્ટે આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીના જેલથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

પરંતુ પાકિસ્તાન સરકારે તેને મુક્ત કરવા પર વિરોધ નોંધાવ્યો હતો. દબાણના પગલે પાકિસ્તાન સરકારે લખવીને કેદમાં જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. લખવીને મુક્ત કરવા પર ભારતે પણ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન હાઇ કમિશ્નરને આ અંગે પોતાનો વાંધો નોંધાવ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
