અમીરોના અજીબ શોખ સાંભળીને તમારૂ માથુ ચકરાઈ જશે, જાણો શું કહે છે સુપર યોટ પર કામ કરનારી ક્રુ મેમ્બર?
અમીર લોકોને પોતાના પૈસા અને સમય વેડફવાનો શોખ હોય છે. આના માટે તે અજીબ શોખ રાખતા હોય છે. અમીરો રૂપિયાને જ બધુ માને છે અને રૂપિયાને આગળ ધરીને પોતાની અજીબ ઈચ્છાઓ પુરી કરતા હોય છે. હવે અમીરો સાથે યોટ પર કામ કરનારી એક મહિલા ક્રુ મેમ્બરે ચૌકાવનારા ખુલાશા કર્યા છે.
મેક્સિકોમાં રહેતી 39 વર્ષની ગિઝેલ અઝ્યુટા અમીરોના વિચિત્ર શોખની સાક્ષી રહી છે. ગિઝેલ એક સુપર યોટ પર કામ કરે છે. અહીં તે ઈન્ટીરીયર ઈન્ચાર્જ તરીકે કામ કરી રહી છે. આ સુપર યોટની મુસાફરી સામાન્ય લોકો માટે દુરની વાત છે અને તેમાં માત્ર અમીરો જ મુસાફરી કરતા હોય છે.

ગિઝેલે જણાવ્યુ કે, તેને તેનુ કામ પસંદ છે પરંતુ ક્યારેક એવું બને છે કે કેટલાક અમીર લોકો અજીબ ડિમાન્ડ કરે છે. આ ડિમાન્ડ સાંભળીને મૂડ ખરાબ થઈ જાય છે અને ગુસ્સો આવે છે. એક અનુભવ વર્ણવતા ગિઝેલે જણાવ્યુ કે, એક મોટા ઉદ્યોગપતિએ ક્રૂ મેમ્બર પાસે કાચના ટેબલ ઉપર સૂઈને ટોઇલેટ કરવાની પરવાનગી માંગી હતી અને તેના બદલામાં તે તેને 10 હજાર ડોલર એટલે કે લગભગ 8 લાખ રૂપિયા આપવા તૈયાર હતો.
ગિઝેલ જણાવે છે કે તે અન્ય એક અબજોપતિએ આવી વિચિત્ર માંગ કરી હતી. આ અમીર વ્યક્તિ જ્યાં સુધી જમતો હોય ત્યાં સુધી તેની ડિમાન્ડ હતી કે કોઈપણ મહિલા ક્રૂ મેમ્બર તેને જોતી રહે.
ગિઝેલે જણાવ્યુ કે, તે અબજોપતિની આ વિચિત્ર માંગ પણ પૂરી કરાઈ. ગિઝેલ કહે છે કે અમીરોની આવી અજીબોગરીબ માંગણીઓ વારંવાર આવતી રહે છે અને ક્રૂ મેમ્બર્સ તેને પૂરી કરવા મજબૂર હોય છે. જો કે શારીરિક સંબંધો બાંધવાની માંગ કરવામાં આવે તો ક્રૂ મેમ્બર્સ તેનો ઇનકાર કરે છે અને બળજબરી પર કડક કાર્યવાહી પણ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
