ગ્રામીણ દર્દીઓ માટે યોગી સરકારની પહેલ, ગામડાઓમાં મળશે સસ્તી દવા
સહકારિતા વિભાગ ખેડૂતોને બિયારણ ઉપલબ્ધ કરાવવાની સાથે જ હવે ગ્રામીણો માટે સસ્તી દવાઓ પણ વેચશે. પ્રાથમિક સહકારી કૃષિ સમિતિઓ પર જન ઔષધિ કેન્દ્ર ખોલવામામં આવશે. દરેક પ્રખંડમાં ઔષધિ કેન્દ્ર ખોલવાની તૈયારી કરવામામં આવી છે. પહેલા તબક્કામાં 415 જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવી રહ્યા છે.

સહકારિતા વિભાગના અપર આયુક્ત સમૃદ્ધિ શ્રીકાંત ગોસ્વામી મુજબ, હવે પૅક્સને બહુઉદ્દેશીય બનાવવાની દિશા બનાવવામાં કામ કરી રહ્યું છે. જે અંતર્ગત પ્રમુખ સચિવ સહકારિતા બીએલ મીનાએ રાજ્યમાં સંચાલિત પૈક્સ પર ગ્રામીણોના જીવન સાથે જોડાયેલી કેટલીય જરૂરી સેવાઓ શરૂ કરવાની યોજના તૈયાર કરી છે.
એમ પણ જણાવવામમાં આવ્યું કે આ યોજનામાં જન સુવિધા કેન્દ્ર, પેટ્રોલ પંપ, એલપીજી એજન્સી, ભંડારણ, કૃષિ ઉત્પાદની નિકાસ અને જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
અધિક કમિશનર ગોસ્વામી મુજબ જન ઔષધિ કેન્દ્ર માટે પ્રાપ્ત અરજીઓમાંથી પ્રથમ તબક્કામાં 415 કેન્દ્રોની પસંદગી કરવામમાં આવી છે અને પસંદિત તમામ કેન્દ્ર આ વર્ષના અંત સુધીમાં ખુલી જશે. જન ઔષધિ કેન્દ્ર ખુલવાથી ગરીબ ગ્રામીણોને પોતાના ઘર પાસે જ સસ્તી દવા મળી શકશે. પૈક્સ જન ઔષધિ કેન્દ્ર ચલાવવા માટે કોઈ સાથે એમઓયૂ પણ કરવામમાં આવી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
