નૈમિષ ધામમાં યોગી આદિત્યનાથના પ્રહાર, કહ્યું- પહેલા દીવા નીચે અંધકાર હતો, ભાજપ સરકારે વિકાસ કર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સીતાપુર પહોંચ્યા અને સ્વચ્છતા એ જ સેવા અભિયાનમાં ભાગ લીધો. સીતાપુરના ચક્રતીર્થ નૈમિષારણ્ય ધામમાં લોકો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને કોરિડોર અંગે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો.

નૈમિષારણ્ય વિકાસ પરિષદની રચના પછી યોગી પ્રથમ વખત નૈમિષ ધામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા લલિતા દેવીના દર્શન કર્યા અને ત્યાંના સંતો સાથે ચક્રતીર્થ વિશે ચર્ચા કરી. અહીં યોગીએ કહ્યું કે, તીર્થસ્થળોના વિકાસ માટે સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ધાર્મિક સ્થળના વિકાસમાં અમે કોઈ કમી નહીં છોડીયે. અમે ઇચ્છીએ છીએ કે આ તીર્થસ્થાન ફરી એક વાર એ જ ઓળખ મેળવે જે તે પ્રાચીન સમયમાં હતી.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath interacts with people at Chakratirtha Naimisharanya Dham in Sitapur pic.twitter.com/xPr5gIRkQr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2023
અગાઉની સરકારો પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, લખનૌથી થોડે દૂર હોવા છતાં અહીં વિકાસ થયો નથી. એક રીતે દીવા નીચે અંધકાર હતો. પરંતુ જ્યારથી બીજેપી સરકાર સત્તામાં આવી ત્યારથી યુપીના તમામ તીર્થસ્થળોનો વિકાસ થયો છે. નૈમિષના વિકાસમાં સરકાર કોઈ કસર છોડશે નહીં. પૈસાની કોઈ કમી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
