મોદીની તાજપોશીને જોતાં ભાજપમાં આવવા માટે રેડી થયા યેદિયુરપ્પા
બેંગ્લોર, 14 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા બીએસ યેદિયુરપ્પાએ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની તાજપોશી જોતાં ફરીથી ભાજપમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. જેની પહેલાંથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ પણ તેમને મનાવવાના સંકેત આપ્યા હતા. નરેન્દ્ર મોદીના નામની જાહેરાત બાદ તાત્કાલિક જ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે 'અમે 18 અને 19 સપ્ટેમ્બરના રોજ અમારી પાર્ટી (કર્ણાટક જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લઇશું.
કર્ણાટકમાં ભાજપની પહેલી સરકાર સાથે મુખ્યમંત્રી યેદુરિરપ્પાએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીના મનોનયનનું સ્વાગત કરે છે અને તે એનડીએની મજબૂતી માટે કામ કરશે. ખનન કૌભાંડના આરોપોને લઇને યેદિયુરપ્પાને જુલાઇ 2011માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ભાજપે યેદિયુરપ્પાના નેતૃત્વમાં દક્ષિણ ભારતમાં ખાતું ખોલ્યું હતું અને હવે તેમનું ભાજપમાં પુનરાગમન થાય છે તો પાર્ટી દક્ષિણમાં ગુમાવેલ જનાધાર મળી શકે છે.
નરેન્દ્ર મોદીની તાજપોશી બાદ ભાજપ માટે આ એક સારા સમાચાર છે પરંતુ પાર્ટીની સૌથી મોટી મુશ્કેલી તેમના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી બની ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
