Wrestler Protest : જાતીય સતામણીના આરોપમાં દિલ્હી કોર્ટે બ્રિજભૂષણ સિંહને પાઠવ્યું સમન્સ
Wrestler Protest : દિલ્હીની કોર્ટે રેસલિંગ ફેડરેશનના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને ભારતીય જનતા પાર્ટી સાંસદો બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને મહિલા કુસ્તીબાજોની ઉત્પીડનના કેસમાં સમન્સ પાઠવ્યા છે.
આ ચાર્જશીટ છ પુખ્ત મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પર દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ સંબંધિત IPCની કલમ 354, 354-A અને 354D હેઠળ અને સહ-આરોપી વિનોદ તોમર વિરુદ્ધ IPCની કલમ 109, 354, 354 (A), 506 હેઠળ આરોપ મૂક્યો છે.

બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમો
- IPCની કલમ 354 માં મહત્તમ 5 વર્ષની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર કલમ છે
- IPCની કલમ 354 A હેઠળ મહત્તમ એક વર્ષની સજાની જોગવાઈ છે અને તે જામીનપાત્ર કલમ છે
- IPCની કલમ 354 D માં મહત્તમ 5 વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે આ કલમ જામીનપાત્ર કલમ છે
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
