પાકિસ્તાને સીમા પર ફરી સીઝફાયર તોડ્યું, ફાયરિંગમાં 1 મહિલાનું મોત

ગુરુવારે જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજોરી જિલ્લામાં ભારત અને પાકિસ્તાન સીમા પર થયેલી ફાયરિંગમાં એક 27 વર્ષની મહિલાની મૌત થઇ ચુકી છે

ગુરુવારે જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજોરી જિલ્લામાં ભારત અને પાકિસ્તાન સીમા પર થયેલી ફાયરિંગમાં એક 27 વર્ષની મહિલાની મોત થઇ ચુકી છે. તેના સિવાય એક ઓફ ડ્યુટી સૈનિક પણ ઘાયલ થયો છે. પુંછના ડેપ્યુટી કમિશ્નરે મુત મહિલાની ઓળખ અમીના અખ્તર રૂપે કરી છે. આ મહિલા ચાજલ ગામ પાસે ઘેટાં ચરાવી રહી હતી, ત્યારે તેની પાસે એક મોર્ટાર ફાટ્યો. જેને કારણે તેની મૌત થઇ ગયી. આ ઘટના પછી પ્રશાશને ગુરુવારે ભારત પાકિસ્તાન સીમા નજીક 5 કિલોમીટર અંદર આવતી બધી જ સ્કૂલો બંધ કરાવી દીધી હતી.

jammu and kashmir

ડિફેન્સ પ્રવક્તા લો કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે ભારત સરહદ પર પાકિસ્તાનથી ફાયરિંગના સાતમા દિવસે પણ જવાબ આપ્યો છે. 14 મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાથી સરહદ પર તણાવ વધ્યો છે. પાકિસ્તાનની આતંકવાદી જેશ-એ-મોહમ્મદ દ્વારા તેની જવાબદારી લેવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશને જીતાડી ઘરે પાછા ફરી રહ્યા છે વાયુસેનાના 'સિંઘમ' વિંગ કમાન્ડર અભિનંદન

જણાવી દઈએ કે પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકી કેમ્પ એર સ્ટ્રાઈક કરી 300થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. બાદમાં ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન મિગ-21 PoKમાં ક્રેશ થયું હતું.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત માટે તૈયાર છે ઈમરાન ખાન, ભારતે ઠુકરાવ્યો પ્રસ્તાવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X