Hijab Ban:'કોગ્રેસ હટાવશે હિજાબ બેન', કર્ણાટકની એકમાત્ર મુસ્લિમ મહિલા ધારાસભ્ય કનીજ ફાતિમા બોલી સરકાર બનતા....
Hijab Ban: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ એક માત્ર મુસ્લિમ મહિલા ધારાસભ્ય કનોજ ફાતિમાનું કહેવુ છે કે, કોગ્રેસ હિજાબ પર લગાવામાં આવેલ બેન હટાવી દેશે. આ સાથે જ તેમણે કહ્યુ કે, સકાર બનતા જ પાર્ટી મુસ્લિમને મળનાર અનામતને પણ પરત લાવશે. કર્ણાટક ચુંટણી પહેલા બીજેપીએ મસ્લીમોને મળનાર આરક્ષણને ખતમ કરી લિંગાયત અને વોક્કાલિગા સમુદાયના કોટાને વધારી દિધો હતો.

ધી ક્વિંટના એક રિપોર્ટ અનુસાર કોગ્રેસની એકમાત્ર મુસ્લીમ મહિલા ધારસભ્ય કનીજ ફાતિમા સીએએ અને એનઆરસી જેવા મુદ્દે પણ નિડર થઇને પોતાની વાત રાખે છે. ગુલબર્ગ નોર્થ સીટથી ધારાસભ્ય ફાતિમાએ બીજેપીના ઉમેદવાર ચંદ્રકાંત માર્ટિલને અંદાજે ત્રણ હજાર મતોથી હરાવ્યા હતા.
જ્યારે કનીજ ફાતિમાને કોગ્રેસ નેતૃત્વએ 2018 માં કર્ણટક વિધાનસભા ચૂંટણી લડવા માટે કહ્ય હતુ તો તેમને વિશ્વાસ નહોતો આવ્યા. છ વાર ધારાસભ્ય અને બે વાર કેબિનેટ મંત્રી રહી ચુકેા તેમના પતિ કમલ ઉલ ઇસ્લામના નિધન થયાને હજી એક વર્ષ પણ પુરુ નહોતુ થયુ. ત્યાં હિજાબ પહેરનાર મુસ્લીમ મહિલા ભારતમાં ચૂંટણી રાજનીતિની પોસ્ટર ફિગર નહોતી બની શક્તી. તેમ છતા કનીજ ગલબર્ગ ઉત્તર વિધાનસભા સીટથી ચૂંટણી લડવા માટે સહમત થઇ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
