ફંડ ભેગું ન કરી શકતા PM પદથી દૂર કરવામાં આવ્યાં પ્રણવ

પ્રણવ મુખર્જી પોતાના પદેથી દૂર થવા માટે ત્યારે રાજી થયા જ્યારે તેમને મંત્રી મંડળના મુખિયા બની રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યું. પ્રણવ મુખર્જીને અંતે વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું ત્યારે તેમની જગ્યાએ એકે એંટનીને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યાં.
વિકિલીક્સે એ પણ દાવો કર્યો છે કે એકે એંટનીને રક્ષા મંત્રી બનાવ્યા બાદ કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી રહેવા દરમિયાન અટકેલા રક્ષા સોદાઓને આગળ વધારવા માટે તેમની સામે મોટો પડકાર રહ્યો હતો. આ ખુલાસા પર રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન ઓફિસ કે કોંગ્રેસ અધ્યક્ષની ઓફિસમાંથી પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
