એશ્લે મેડિસન પહેલા એડલ્ટ 'સવિતા ભાભી'ના દિવાના હતા ભારતીયો
નવી દિલ્હી, 26 જુલાઇ: હાલમાં જ ઓનલાઇન ડેટિંગ સાઇટ એશ્લે મેડિસનનો ડેટા લિક થયો છે જેમાં આશ્ચર્યજનક રીતે ભારતીયોની સંખ્યા ખૂબ જ વધારે છે. જેમને હવે પોતાની ઓખળ લિક થવાનો ભય સતાવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાઇટ પર 2.75 લાખ કરતા પણ વધારે ભારતીયોના એકાઉન્ટ હતા. લગ્ન બાદ પાર્ટનર શોધનારી આ સાઇટને 'ધ ઇમ્પેક્ટ ટીમ' નામના ગ્રુપે હેક કરી લીધું છે.
પરંતુ આ કોઇ પહેલીવાર નથી કે જ્યારે આ પ્રકારે ભારતીયોનું સત્ય સામે આવ્યું હોય. આ પહેલા 2012માં સર્ચ એન્જિન ગૂગલ અનુસાર સૌથી વધારે ભારતીયોએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવનાર સન્ની લિયોનીને સર્ચ કરી હતી, જેના કારણે સાબિત થયું હતું કે ભારતના લોકો પોતાની ધરબાયેલી ઇચ્છાઓને પૂરી કરે છે.

આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે 'સવિતા ભાભી' નામની વેબસાઇટ જેને વર્ષ 2008માં ભારતીય મૂળના યૂકે રહેવાસી પુનીત અગ્રવાલે શરૂ કરી હતી જેમાં માત્ર 6 મહીનામાં જ 30 હજાર ભારતીય યૂઝર્સ બની ગયા હતા.

સવિતા ભાભી ભારતની સૌથી જાણીતી અને બદનામ કાર્ટૂન પોર્નોગ્રાફી વેબસાઇટ છે, જેમાં સવિતા નામની એક હાઉસ વાઇફ છે જે પોતાના પતિના શારીરિક સુખથી સંતુષ્ટ નથી. જેની શરૂઆતમાં ખૂબ જ વિરોધ થયો પરંતુ બાદમાં આ બદનામ થતા થતા ઘણી ફેમસ થઇ ગઇ. સવિતા ભાભી કાર્ટૂન કરેક્ટર વલ્ગર કંટેટ પ્રોવાઇડ કરે છે, જેના કારણે જ્યારે તેની વિરુદ્ધ વધતો ગયો તો આ વેબ સાઇટ પર મેમ્બર ફીસ લગાવી દેવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
