Karnataka Election REsult 2023: સવારે 9 વાગ્યા સુધીના રૂઝાનમાં કોણ આગળ કોગ્રેસ કે ભાજપ?
Karnataka Election REsult 2023: કર્ણાટકા વિધાનસભા ચૂંટણી 2023 ની મતગણતરી બાદ પરીણામની રાહ જોવાઇ રહી છે. રાજ્યમાં 224 વિધાનસભા સીટો પર 41 મે ના રોજ થયેલી મતદાન થયા બાદ આજે મતગણતરી શરુ થઇ ગઇ છે. કર્ણાટકામાં સરકાર બનાવવા માટે બહુમત માટે 113 આકડાની જરૂર છે.

એવામાં કર્ણાટકાની અત્યાર સુધીમાં 185 સીટો પર રુઝાન સામે આવી ચૂક્યા છે. જેમા 88 પર બીજેપી અે 77 પર કોગ્રેસ આગળ ચાલી રહ્યા છે. આ સિવાય 30 સીટો પર જેડીએસ આગળ છે. એક સીટ પર અફક્ષ ઉમેદવાર આગળ છ. શરુઆતના રુઝાનમાં બીજેપી અને કોગ્રેસ વચચે ટક્કર જોવા મળી રહી છે.
શિગ્ગાંવ સીટ પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ આગળ ચાલી રહ્યા છે. તો શિકારપુરા સીટ પર બીએસ યેદ્દિયુરપ્પાના દિકરા બીવાઇ વજયેન્દ્ર આગળ ચાલી રહ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
