Opinion Poll : લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોને કેટલી સીટ? જાણો લેટેસ્ટ ઓપિનિયન પોલ
લોકસભા ચૂંટણી પહેલા ઓપિનિયમ પોલ આવવાનું શરૂ થઈ ગયુ છે. આ ક્રમમાં એબીપી સી-વોટરનો લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 26 બેઠકો પર ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવ્યો હતો. જો સર્વેનું માનીએ તો ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરે તેવું લાગી રહ્યું છે.

એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર ભાજપ અહીંની તમામ સીટો પર જીત નોંધાવી શકે છે. સર્વે મુજબ ગુજરાતમાં પણ કોંગ્રેસનું ખાતું ખૂલતું જણાતું નથી. વોટ શેરની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપને 64 ટકા વોટ મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 35 ટકા વોટ મળવાની સંભાવના છે.
ગુજરાતની કુલ બેઠકો- 26
ભાજપ 26
કોંગ્રેસ+00
અન્ય- 00
ગુજરાતમાં વોટ શેર
ભાજપ 64 ટકા
કોંગ્રેસ + 35 ટકા
અન્ય 1 ટકા
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
