Rahul Gandhi flying kiss: ફલાઇંગ કિસ કોને કોને કરી શકાય? જાણો તેનો શુ હોય છે ઇરાદો
કોગ્રેસ નેતા રાહુલ ગાધીએ Flying kiss ના કારણે ચર્ચામાં છે. બુધવારે લોકસભામાં ભાષણ આપ્યા બાદ જ્યારે તે સંસદમાંથી નીકળ્યા તો તેમણે ભાજપના સાસંદો તરફ જોઇને ફ્લાઇંગ કિસ કરી દિધી હતી. ફ્લાઇગ કિસ કર્યા બાદ રાહુલ ગાધીને લઇને નવો વિવાદ ઉભો થઇ ગયો છે. સ્મૃતિ ઇરાનીએ રાહુલા ગાધીના આ વ્યવહારને અભદ્ર અને અસોભનીય ગણાવ્યો હતો. તેમજ લગભગ ભાજપાના 20 સાંસદો અને મંત્રી અને ઓણ બિરલાને લેખિત ફરિયાદ કરી છે.

ત્યાર બાદ માનવામાં આવી રહ્યુ છે કે, રાહુલ ગાધી મુશ્કેલીમાં પડી શકે છે. જો કે, તેની પુષ્ટી નથી થઇ. પરંતુ લોકસભામાં ભારે હંગામાો થયો. રાહુલ ગાધી જે કથિત ફ્લાઇગ કિસ ઇશારા માટે ચર્ચામા છે. આવો તે ફ્લાઇગ કિસ કોને કોને કરી શકાય તેના વિશે જાણીએ.
kiss થી flying Kiss કેવી રીતે અલગ છે
kiss કે ચુબન જેવી રીતનુ હોય તે પ્રેમ અને સ્નેહનું પ્રતિક હોય છે. ગર્મજોશી અને પ્રેમ ઇજહાર કરવા માટે લોક kiss કરે છે. અને દુરથી પોતાની આંગળીના ટેરવાને ચુમીને પોતાના પ્રિયા વ્યક્તિ તરફ પ્રેમ વ્યક્ત કરે છે તેને ફલાઇગ કિસ કહે છે. જતી સમેય લોક પોતાના પ્રિય વ્યક્તિને પ્રેમ વ્યક્ત કરવા માટેફ ફ્લાઇગ કિસ કરે છે.
એક્ટર-એક્ટર્સ હમેશા કરે છે ફ્લાઇંગ કિસ
સેલેબ્સ હમેશા પોતાના પ્રશંસકોને થેક્યુ કરવા માટે ફ્લાઇગ કિસ કરે છે. કોઇ જાણીતી હસ્તી દ્વારા સ્ટેજ પર ફ્લાઇગ કિસ આપવાનો અર્થ હોય છે કે દર્શક પ્રશંસા કરતા પ્રેમ ભરેલો આભાર, સ્ટેજ પર એક્ટર, એક્ટ્રેસ પોતાના તમામ દર્શકોને ફ્લાઇગ કિસ મોકલે છે. ત્યાર બાદ ફેન્સ ખુશ થઇ જાય છે.
કોને આપી શકાય ફ્લાઇગ કિસ
ફ્લાઇગ કિસ ફેન્સ, સહયોગી, દોસ્ત, દર્શક, મા બાપ, ભાઇ ભહેન, કોઇ પણને ફ્લાઇક કિસ આપી શકાય છે. આ સિવાય સ્ટેજ પર પરફોર્મ કરતા કોઇ એક્ટર-એક્ટર્સ દર્શકોને સારી પ્રતિક્રિયા આપવા માટે પણ આપે છે.
ક્યારે થઇ હતી શરુઆત
અંહિયા કિસની શરુઆત પ્રાચીન મધ્ય પૂર્વમાં થઇ હોવાનું માનવામાં આવે છે. આ સાથે અમુક લોકોનું માનવુ છે કે, મેસોપોટામિયામાં તેની શરુઆત થઇ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
