પીએમ યુદ્ધ જહાજ ખરીદે છે અને રક્ષા મંત્રી માછલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસના પ્રવાસ પર છે. જ્યાં તેમને ફ્રાંસથી 36 રાફેલ જેટ ખરીદવાના પ્રસ્તાવને કર્યો છે મંજૂર. જો કે વડાપ્રધાનના આ કરાર બાદ ક્રોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વધુમાં દિગ્વિજય સિંહે સીએજી અને સીવીસીને આ ડીલ પર નજર રાખવાનું કહ્યું છે.

તો બીજી તરફ ભાજપના જ નેતા સુબ્રહ્મણમ સ્વામી પણ આ મામલે ભાજપની સામે બાંયો ચડાવી બેઠા છે. એટલું જ નહીં સ્વામીએ તો આ મામલે કેન્દ્ર સરકારને કોર્ટ સુધી ખેંચી જવાની ચમકી પણ ઉચ્ચારી છે. વળી સ્વામીની આ ધમકી પર તે અને દિગ્વિજય સામ સામે સવાલ જવાબો પર ઉતરી આવ્યા છે.
Digvijay Singh daring me to go to court on Raffael is an incentive not to go to court--Unless he promises to quit politics if I do.
— Subramanian Swamy (@Swamy39) April 11, 2015 I dare Subramanian Swamy to go to Court on Rafale Jet purchase !
— digvijaya singh (@digvijaya_28) April 11, 2015 વધુમાં રાફેલ મામલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી બન્નેની ગેરહાજરી પર પણ દિગ્વિજય સિંહે સવાલ કર્યો છે અને કહયું છે કે જ્યારે પીએમ વિમાન ખરીદી રહ્યા હતા ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યા હતા.
When PM was buying Fighter Aircrafts in France our Defence Min was buying Fish in Goa! Min Govt and Max Governance pic.twitter.com/SCibtr4TUp
— digvijaya singh (@digvijaya_28) April 11, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
