હાલમાં લોકસભા ચૂંટણી થાયો તો ભાજપને કેટલી સીટ મળશે, શુ બદલાશે તસવીર
Opinion Poll: કર્ણાટકામાં મે મહિનામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસે બંપર જીત મેળવીને ભાજપને હાર આપી હતી. કર્ણાટકામાં ખરાબ રીતે હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દક્ષિણ ભારત ગુમાવી દિધુ કેમ કે, સાઉથનુ એક માત્ર સ્ટેટ કર્ણાટક જ ભાજપ પાસે હતુ.

હાલમાં લોકસભાની ચૂંટણી 2024 માં થાય તો કર્ણાટકમાં ભાજપાનું શુ થશે.? કેમ કે તસવીર બદલાશે. વોટરનો મૂડ જાણવા માટે ઇન્ડિયા ટીવી- સિએએક્સ ઓપિનિયન એક સર્વે કરાવ્યો હતો જેમાં જાણો શુ પરીણામ આવ્યુ?
ઇન્ડિયા ટીવી સીએનએક્સ ઓપિનિયનના અનુસાર, જો કર્ણાટકમાં આજે 2024 માં લોકસભા ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને 20 સીટ મળવાની સંભવાના છે. કોગ્રેસને 7 સીટ અને જેડીએસને 1 સીટ મળી શકે છે.
ઓપિનિયન પોલીના પરીણામ અનુસાર ભાજપાને 47 ટકા વોટ કોગ્રેસને 40 ટકા વોટ અે જેડીએસને ફક્ત 9 ટકા વોટ મળશે. મજાની વાત એ છે કે, કોગ્રેસ શાસિત પ્રદેશમાં કોગ્રેસ કેવલ 7 સીટ જ મેળવી શકશે.
2019 માં લોકસભા ચૂંટણીમાં કુલ 28 સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ 25 સીટો પર જીત મેળવી હતી. કોગ્રેસને ફક્ત એક સીટ મેળવી હતી. તેમજ જનતા દળ સેક્યુલર અને અપક્ષને પણ 1-1 સીટ મળશે.
આ અનુમાન ભારતના 44,548 મતદાતાઓએ વચ્ચે કરવામાં આવેલ સર્વે પર આધારિત છે. આ સર્વેક્ષણમાં 23,871 પુરુષ અને 20677 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો અત્યાર લોકસભા ચૂંટણી થાય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતૃત્વ વાળઆ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન વિપક્ષી ગઠબંધન ભારત પર બજબૂત બનીને ઉભરી શકશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
