તમે કોઈને એક રૂપિયો આપો અને કોઈ તમને હજારો આપે તો?
તમે જાણો છો કે જુની કરન્સી હજારો લાખો અને કરોડો સુધીમાં વેચાતી હોય છે. જુના જમાનાના શિક્કા અને ચલણની કિંમત ઘણી ઉંચી હોય છે.
તમે જાણો છો કે જુની કરન્સી હજારો લાખો અને કરોડો સુધીમાં વેચાતી હોય છે. જુના જમાનાના શિક્કા અને ચલણની કિંમત ઘણી ઉંચી હોય છે. તમે અવાર નવાર એવા સમાચારો વાંચતા હોય છે ફલાણા રાજાના જમાનાનો સિક્કો આટલા લાખ કે આટલા કરોડમાં વેચાયો. આવી જ એક વસ્તુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમને એક રૂપિયાના બદલામાં હજારો રૂપિયા મળી શકે છે.

એક વેબસાઈટ છે Coinbazzar. આ વેબસાઈટ પર તમારી પાસે કોઈ યુનિક કરન્સી હોય તો તમે તેને તમારી પ્રાઈઝમાં વેચી શકો છો. આવી જ એક જાહેરાત આ વેબસાઈટ પર છે. જેમાં ભારત સરકારનું એક રૂપિયાના નોટનું બંડલ 44.999 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ એક રૂપિયાની નોટનું બંડલ 1957માં રીલીઝ કરાયુ હતું. જેના પર પૂર્વે કેન્દ્રીય નાણાં મંત્રી એચ.એમ.પટેલે સહી કરી હતી. આ નોટના બંડલનો સીરીયલ નંબર 123456 છે.
ભારત સરકારે 26 વર્ષ પહેલા 1 રૂપિયાની નોટ બંધ કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2015 થી ફરીથી તેનું પ્રિન્ટીંગ શરૂ કરાયુ છે. ઘણા લોકો પાસે આવી જૂની નોટો હશે. તેઓ આ વેબસાઈટ પર જઈને તેમની જુની નોટોને ઉચ્ચી કિંમતે વેચી શકે છે. આ ઉપરાંત આ વેબસાઈટ પરથી તમે 50 રૂપિયાની જૂની નોટો 8,200 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયાની નોટો 2,999 રૂપિયા, 2 રૂપિયાની નોટો 4,999 રૂપિયામાં ખરીદી કરી શકો છો. આ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીને તમે તમારી પાસે રહેલી જુની નોટ વેચી પણ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
