પશ્ચિમ બંગાળ: રિક્ષા અને બસ વચ્ચે ભયંકર અકસ્માત, 9 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. હાઈવે પર અચાનક જ બેકાબૂ બસ ઓટો સાથે અથડાઈ હતી. બીરભૂમ જિલ્લામાં આ દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ઓટો રિક્ષામાં કામદારો બેઠા હતા. જેમાંથી 9 લોકો ગંભી
પશ્ચિમ બંગાળમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. હાઈવે પર અચાનક જ બેકાબૂ બસ ઓટો સાથે અથડાઈ હતી. બીરભૂમ જિલ્લામાં આ દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ઓટો રિક્ષામાં કામદારો બેઠા હતા. જેમાંથી 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓ મૃત્યુ પામ્યા હતા.

આ ઘટના બીરભૂમના મલ્લારપુર વિસ્તારમાં સ્ટેટ હાઈવે પર બની હતી. સ્થળ પર અકસ્માત બાદ લોકોના ગુસ્સાને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. એક સરકારી પેસેન્જર બસ સિઉરી તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઓટોમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મજૂર હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી બસ અને ઓટો રિક્ષા સામસામે અથડાયા હતા. અકસ્માત થયો ત્યારે ઓટો રિક્ષામાં કામદારો બેઠા હતા. બસની ટક્કરથી ઓટોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ 9 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રામપુરહાટ એસડીપીઓ ધીમાન મિત્રાએ જણાવ્યું કે બીરભૂમ જિલ્લાના મલ્લારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
