Sagardighi By poll Result: કોની થશે સાગરદીધીથી જીત, મતગણતરી શરુ
માગરદિધી પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીં મતગણતરી શરુ થઇ ગઇ છે. ત્યાર બાદ જલ્દી પરીણામ સામે હશે. આ સીટ પર 27 ફેબ્રુઆરીના રોજ 74 ટકા મતદાન થયુ હતુ.
ત્રણ રાજ્ય ત્રીપુરા નાગાલેન્ડ અને મેળાલય વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે આજે પશ્ચિમ બંગાળની મર્શિદાબાદ જિલ્લાના સાદગીદી વિધાનસભા સીટ પર થયેલા પેટા ચૂંટણીના પરીણામ આવશે. 27 ફેબ્રઆરીએ સાગરદિધીમાં અંદાજે 74 ટકા મતદાન થયુ હતુ. જે ગ્રામીણ સીટ પર 2021 વિધાનસભા ચૂંટણીના મતદાન કરતા વધારે હતુ.

પેટા ચૂંટણીમાં સત્તારુઢ પક્ષ ટીએમસી, સીપીઆઇ એમ દ્વારા મર્થિત કોગ્રેસ અને બાજપ વચ્ચે ત્રીકોણીયો જંગ હતા. પેટા ચૂંટણી ટીએમસી ધારાસભ્ય સુબ્રત સાહાની મૃત્યુ બાદ થયા છે. જે 2011 થી આ સીટ પર જીત મેળવી રહ્યા છે. તૃણમૂલ કોગ્રેસ વિશે ધારાસબ્ય એક રાજ્યના મંત્રી સુબ્રત સાહાનું ડિસેમ્બરમાં નિધન થયુ હતુ. ત્યાર બાદ સાગરદિધી બેઠક પર પેટા ચૂંટણી કરવામાં આવી હતી.
ટીએમસીએ પાર્ટી સુપ્રિમો અને મુખ્યમત્રી મામતા બેનર્જીના દુરના ભાઇ દેવાશીષ બેનર્જીને મેદાનમાં ઉતાર્યો છે. જ્યારે ભાજપા એ દિલીપ સાહા અને કોગ્રેસે સ્થાનીક બીડી વ્યપારી બાયરન બસ્વાલન પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જેને માકપાનું સમર્થન મળ્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
