Weather Update : ભારતમાં આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું, હવામાન વિભાગે કહી આ વાત
Weather Update : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા વરસાદ વરસશે. આ સાથે આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મિલીમીટર વરસાદ થશે.
જુલાઇની આસપાસ એલનીનો કંડિશન બને તેવી શક્યતા છે. જોકે, ચોમાસા અને એલનીનોનો સીધો સંબંધ રહેશે નહીં. પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે.

અલ નીનોના કારણે સમુદ્રના તાપમાન અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.
IMD અનુસાર, દ્વીપકલ્પીય પ્રદેશ, પૂર્વીય, ઉત્તરપૂર્વીય વિસ્તારોના ઘણા ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારત, પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
