Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, જાણો આજે કેવુ રહેશે હવામાન?
Weather Update: એપ્રિલ મહિનામાં જ ગરમીએ તેનુ રૌદ્ર સ્વરુપ બતાવવાનુ શરુ કરી દીધુ છે, ઘણા રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે, જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. હવામાનની આગાહી મુજબ મે-જૂનમાં હજુ વધુ આકરી ગરમી પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, દિલ્હીમાં આજે હવામાન સ્વચ્છ છે પરંતુ સાંજ સુધી દેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

નોંધનીય છે કે દિલ્હીમાં છેલ્લા એક-બે દિવસથી વાતાવરણ ખુશનુમા રહ્યું છે કારણ કે અહીં હળવો ઝરમર વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આજે પણ દિલ્હીમાં હળવા વાદળો છવાયેલા રહી શકે છે. આજે અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. દિલ્હીમાં એક-બે દિવસ સુધી હળવો ઝરમર વરસાદ ચાલુ રહેશે. જો કે, હાલના દિવસોમાં રાજધાનીમાં પહેલા કરતા પ્રદૂષણની સ્થિતિ સારી છે.
જો અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહારમાં હાલમાં આકરી ગરમી પડી રહી છે. પટના સહિત અનેક જિલ્લાઓમાં હીટ વેવ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પટનામાં તાપમાન ચાલીસને પાર કરી શકે છે. યુપીમાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે, અહીં પણ લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ બધા ઉપરાંત પંજાબ, હરિયાણા, એમપી, છત્તીસગઢમાં પણ હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીર, આસામ, સિક્કિમ, ત્રિપુરા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં ભારે ગરમી છે અને અહીં હળવો વરસાદ થઈ શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
