બિહારમાં જીંસ પહેરવા પર યુવતીઓને નગ્ન કરવાની ધમકી!
દરભંગા, 24 ફેબ્રુઆરી: બિહારની રાજધાની પટના નજીક લગભગ 45 કિમી દૂર વસેલા દરભંગા પોતાના ખાન-પાન અને મખાન માટે વિશ્વ વિખ્યાત છે. લોકોની મીઠી મૈથલી બોલી અને તેમનું આદર-સન્માન તેને મધુર મિથિલાંચલ બનાવે છે, પરંતુ મિથિલાંચલનું આ વિસ્તાર આજે એક સનકી ગુનેગારના કૃત્યોના કારણે શરમમાં મૂકાયું છે. એક માથા ફરેલાએ યુવતીઓ માટે ફતવો જાહેર કરી દીધો છે.
યુવકે ખુલ્લેઆમ પોલીસને ચેતાવણી આપી છે કે યુવતીઓના જીંસ પહેરવા પર તેમને નગ્ન કરવા પર ફેંકી દેવામાં આવશે. એક માથાભારે અપરાધીએ યુવતી સાથે કૃત્ય કરીને તેને ડીએમ રહેઠાણની બહાર ફેંકી દીધી. શંકાશીલ હાલમાં બેભાન મળેલી યુવતીની પાસે એક પરચી પણ લખેલી હતી જેમાં એસપીના નામે સંદેશ લખેલો હતો કે જીંસ પહેરનારી યુવતીઓની આ જ હાલત થશે.

દરભંગા મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી સીમા કુમારીએ મંગળવારે જણાવ્યું કે 22 વર્ષીય એક યુવતી સોમવારે સાંજે બેહોશીની હાલતમાં મળી આવી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીની સાથે બળાત્કાર થયાની પણ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
