Kullu: Malana Dam ના ગેટમાથી પાણી થઇ રહ્યુ છે ઓવર ફ્લો, સ્થાનિય લોકોને કુલ્લુ પ્રશાશને કર્યા સતર્ક
હિમાચલ પ્રદેશ છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદના કારણે પુર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યુ છે. તે હવે મણીકર્ણ ઘાટીમાં મલાણામાં હઇડ્રો પાવર પ્રોજેક્ટ ચરણ બે બાદ ગેટમાં ખરાબી આવાના કારણે બાઁધમાથી પાણી ઓવરફ્લો કરી રહ્ય છે.

બાધના ગેટમાં ગાદ હોવાને લીધે સોમવારે બપોરે પાણી બહાર આવાનું શરુ થઇ ગયુ હતુ. જેનના લીધે પાણી ઓવરફ્લો કરવા લાગ્યુ હતુ. તેમજ પર્વતી નદીના કિનારે રહેવા સ્થાનીય લોકોને કુલ્લુ પ્રશાસને અલર્ટ કરી દિધા હતા. ત્યાર બાદ મોટી સખ્યામાં લોકો પોતાના ઘર ખાલી કરી રહ્યા છે.
જિલ્લામા મલાણા બાધના એક ગેટ ખરાબ થવાના કારણે પાણી ઓવરફ્લો થયા બાદ જાણકારી આપતા કુલ્લુ જિલ્લાના ઉપાયુક્ત આશુતોષ ગર્ગે જણાવ્યુ હતુ કે, અમે નદીના કિનારાના ગામોમાં રહેનાર લોકોને સતર્ક કરી દિધા છે . મલાણઆ બાધ 2 માં તિરાડ પડવાની સ્થિતિમાં તેમણે ત્યાંથી હટી જવુ જોઇએ
તેમણે જણાવ્યુ હતુ કે હાલમાં સ્થિતિ ગંભીર નથી તેના લીધે એ છે કે, હજી ખાલી 30 ક્યુસેક પાણી ડેમમાથી ઓવરફ્લો થઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે, ધારાના નીચે મલાણઆ બાંધ 1 ટુટવાની સ્થિતિમાં થોડા સમય માટે પાણી રોકી શકીએ છીએ. જેના લીધે નિકાસનો સમય મળી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હાથીથાન, ગુજરવસ્તી સહિત પાર્વતી નદીના કિનારે વસેલા રહેણાંક વિસ્તારને ખાલી કરાવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
