લોકસભા ચૂંટણીના પરિણામો આ ન્યૂઝ ચેનલ્સ પર જુઓ લાઇવ..
નવી દિલ્હી, 16 મે: 16મી લોકસભાના નિર્માણ માટે આજે પરિણામ જાહેર થઇ રહ્યા છે, જેમાં દેશભરના લોકોની નજર પરિણામો પર છે કે આખરે કઇ પાર્ટી આ વખતે સરકાર બનાવશે. આખી ચૂંટણી દરમિયાન જોકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશભરમાં જોવા મળી હતી. અને આવી રહેલા પરિણામો અનુસાર આ લહેર મોદી તરફી હતી તે સાબિત થઇ રહ્યું છે. ભાજપ અત્યાર સુધી એવો દાવો કરતું આવ્યું છે કે તેમની પાર્ટીને 272 જેટલી બેઠકો મળશે, એ હિસાબે ભાજપ 278 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
જ્યારે કોંગ્રેસ પણ એવું કહેતું આવ્યું છે કે આ વખતે પણ યુપીએની જ સરકાર બનશે, જોકે આવી રહેલા પરિણામો પરથી આ વખતે કોંગ્રેસની ઐતિહાસિક હાર થવા જઇ રહી છે. આ બંને સૌથી મોટી પાર્ટીઓની વચ્ચે નવી આમ આદમી પાર્ટી પણ પોતાની જીતનો રાગ આલાપી રહી હતી. જોકે આ તમામ પાર્ટીઓના ભાગ્યનો નિર્ણય દેશની જનતાએ કરી દીધો છે આજે એ નિર્ણયની જાહેરાતનો દિવસ છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ સ્પષ્ટપણે ભાજપને બહુમતી દર્શાવી રહ્યો છે.
વિવિધ ન્યૂઝ ચેનલ્સ લાઇવ કવરેજ આપી રહી છે. જુઓ કયા રાજ્યમાં કઇ પાર્ટીની શું હાલત છે, એ પણ લાઇવ. સ્લાઇડરમાં આપ વિવિધ ન્યૂઝ ચેનલ્સનું લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો.
tv9 ગુજરાતી
tv9 ગુજરાતી પર જુઓ ચૂંટણી પરિણામો લાઇવ.
ટાઇમ્સ નાઉ
ટાઇમ્સ નાઉ પર જુઓ ચૂંટણી પરિણામો લાઇવ.
એબીપી ન્યૂઝ
એબીપી ન્યૂઝ પર જુઓ ચૂંટણી પરિણામો લાઇવ.
હેડલાઇન ટૂડે
હેડલાઇન ટૂડેપર જુઓ ચૂંટણી પરિણામો લાઇવ.
આજતક
આજતક પર જુઓ ચૂંટણી પરિણામો લાઇવ.
રાજ્યસભા
રાજ્યસભા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
