મહારાષ્ટ્ર: વર્ધામાં આર્મી ડેપોમાં ધમાકો, 4 લોકોની મૌત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આર્મી ડેપોમાં એક મોટો ધમાકો થયો છે. આ ઘટનામાં બે લોકોની મૌત થયાની ખબર આવી રહી છે.
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આર્મી ડેપોમાં એક મોટો ધમાકો થયો છે. આ ઘટનામાં 4 લોકોની મૌત થયાની ખબર આવી રહી છે. જયારે જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. ધમાકાનો અવાઝ સાંભળીને જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફુલગામમાં ફાયરિંગ રેન્જમાં એક્સ્પ્લોઝીવ નષ્ટ કરવા દરમિયાન આ દુર્ઘટના થઇ.

બે વર્ષ પહેલા પણ આર્મી ડેપોમાં આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. વર્ધા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટકને કારણે ભયંકર આગ લાગી જેમાં 17 જવાનોની મૌત થઇ હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રૂપે ઘાયલ પણ થયા હતા.
#SpotVisuals: Two killed, several injured in an explosion in Pulgaon Army depot in Wardha. Further details awaited. #Maharashtra pic.twitter.com/9hHbsBXLbO
— ANI (@ANI) November 20, 2018
પુલગામમાં આવેલું કેન્દ્રીય આયુક્ત ડેપો સૌથી મોટું ડેપો છે. અલગ અલગ કારખાનેથી ભંડાર અહીં આવે છે. ત્યારપછી તેને બીજી જગ્યાઓ પર વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
