પશ્ચિમ બંગાળના હૂબલીમાં ફરી એક વાર હિંસા, રેલવે સ્ટેશન પર પોલીસ સાથે અથડામણ
પશ્ચિમ બંગાળમાં એકવાર ફરી હિંસાનો મામલો સામે આ્વ્યો છે. હૂબલીમાં રામનવીના અવરે શોભાયાત્રા દરમિાન હિંસા થઇ હતી. તેમજ રામ નવમી પાદ પણ આ હિંસાની ખબર સામે આવી હતી જેમા ભાજપના ધારાસભ્યને ઇજા થઇ હતી. ગત મોડી રાત્રીના ફરી એકવાર હિંસાની ઘટના બની હતી. હૂબલી રેલવે સ્ટેશનની અંદર પત્થરબાજીની ઘટના બની હતી. હૂગલીના રિસડામાં રેલવે સ્ટેશન બહાર પોલીસકર્મચારીઓ સાથે ઉપદ્વવિઓ સાથે અથડામણ થઇ હતી. અને રેલવે સ્ટેશની અંદર પણ સુત્રોચ્ચાર થયા હતા.

રિસડા રેલવે સ્ટેશનની બહાર પત્થરબાજીની ખબર સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા જોઇ શકાય છે કે સુરક્ષા કર્મચારીઓ પણ પત્થર ઉઠાવીને ઉપદ્રવીઓ પર ફેકી રહ્યા છે. એટલુ જ નહી ગાડીમાં પણ આગ લગાડી દેવામાં આવી હતી. પત્થરબાજીના લીે ટ્રેનનું સંચાલન પણ પ્રભાવીત થયુ હતુ. હાલાતને નિયંત્રિત કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રેલવે સ્ટેશનની અદર લોકોએ જય શ્રી રામના સુત્રોચ્ચાર કર્યો હતો. રેલવે સ્ટેશન પર થયેલી આ હિંસામાં હાવડા બંદેલ રુટની ટ્રેન પ્રભાવીત થઇ હતી. ઉપદ્વવીઓના લીધે રિસડા રેલવે સ્ટેશન પર એલસી ગેટ પર રાતે 10 વાગ્યાથી ગેટ બંધ નહોતો થઇ રહ્યો. જેના લીધે ટ્રેન અંહિયા આવી નોહતી શક્તી રેલવે અધિકારીઓએ જણઆવ્યુ હતુ કે, જ્યા સુધી એલસી ગેટ બધ ના થાય ત્યાં સુધી ટ્રેનનું સંચાલન ના થઇ શકે,
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
