વિનેશ ફોગાટે કર્તવ્ય પથ પર ખેલ રત્ન છોડી દીધો, પોલીસે રોકતા પગલુ ભર્યુ
નરેન્દ્ર મોદી સરકારમાં શારીરિક શોષણ કરનારાઓને ખુલ્લી છુટ છે ત્યારે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. આ ક્રમમાં વિનેશ ફોગાટે વિરોધ દર્શાવતા પોતાનો ખેલ રત્ન એવોર્ડ કર્તવ્ય પથ પર જ છોડી દીધો હતો.
પહેલવાનોના વિરોધ વચ્ચે વિનેશ ફોગટે હાલમાં જ પોતાનો ખેલ રત્ન પરત કરવાની જાહેરાત કરી હતી અને આજે તે તેને પરત કરવા માટે વડાપ્રધાન કાર્યાલય જઈ રહી હતી.

આ દરમિયાન પોલીસે તેને અટકાવતા આકરૂ પગલુ ભર્યુ. ફોગાટે કર્તવ્ય પથ પર જ પોતાનો એવોર્ડ છોડી દીધો. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિનેશ ફોગાટ તેનો અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી પરંતુ પોલીસે તેને અટકાવી. આ પછી તેણે પોતાનો એવોર્ડ ત્યાં જ છોડી દીધો. આ પહેલા બજરંગ પુનિયાએ પણ પોતાનું પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.
જણાવી દઈએ કે, સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું વિસર્જન કર્યું છે. નવા પ્રમુખ સંજય સિંહે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેસલર હવે રાજનીતિ કરી રહ્યા છે. બજરંગ પુનિયા અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાત બાદ તેમણે પહેલવાનો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
. @Phogat_Vinesh ने कर्तव्य पथ पर प्रधानमंत्री कार्यालय के नज़दीक रखा अपना अर्जुन अवार्ड और खेल रत्न .. वो ये अवार्ड वापस करने की घोषणा पहले ही कर चुकी हैं ।@TheRedMike pic.twitter.com/KH8jL1vDqV
— The Red Mike (@TheRedMike) December 30, 2023
રેસલિંગ ફેડરેશનનું કામ જોવા માટે સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. ભૂપિન્દર સિંહ બાજવાને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ હોકી ઓલિમ્પિયન એમએસ સોમાયા અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી મંજુષા કંવરને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
