Video: સાસુ સસરા જોડે ઝગડો થયો તેમાં માંએ બાળકને સીડીથી ફેંક્યું
માતાનો ઝગડો સાસુ સરસા સાથે પણ ભોગ લેવાયો તેના જ બાળકનો. જુઓ આ વીડિયો.
કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ આજના કળયુગના સમયે સંબંધોની પરિભાષા ધણીવાર તેવી રીતે બદલાઇ જાય છે કે કંઇક પણ કહેવું અશક્ય છે. આવું જ કંઇક, સ્તબ્ધ કરી દે તેવી ધટના બની છે, દિલ્હીમાં. દિલ્હીમાં એક 26 વર્ષની માતાએ સાસુ સસરા સાથે જ ઝગડા બાદ ગુસ્સામાં આવીને પોતાના જ માસૂમ બાળકને સીડીઓ પરથી નીચે ફેંકી દીધું.
Read also: સમાચારો આધારિત અન્ય વીડિયો જુઓ અહીં
12 દિવસ પહેલા બનેલી આ ધટનામાં મહિલાના પતિએ પોલિસ ફરિયાદ લખાવી છે. અને તેનો સીસીટીવી ફૂટેજ પણ પોલિસને આપ્યો છે. જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે શરૂઆતમાં મહિલા તેના સાસુ સસરા જોડે ઝગડી રહી છે અને તે પછી આવેશમાં આવીને બાળકને સીડી પરથી ફેંકી છે. આ ધટનામાં બાળકને મોઢા અને માથામાં પર ઇજા આવી છે. જો કે બીજી તરફ પોલિસ તે પણ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે મહિલાને પરિવાર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે તેને આવું પગલું ભર્યું.
નોંધનીય છે કે દરેક પરિવારમાં સાસુ વહુના ઝગડા થતા હોય છે. આ તમામ પરિવારોએ આ વીડિયો ખાસ જોવો જોઇએ. કારણ કે ધણીવાર ક્ષણિક ગુસ્સો તમારી સાથે કેટલી જિંદગીઓ પર અસર કરે છે. તે સમજીને ઝગડો ક્યાં સુધી કરતા રહેવું અને તે કેટલો યોગ્ય તે સમજવાની જરૂર દરેક પરિવારને છે.
નોંધ- આ વીડિયો વિચલિત કરી શકે તેવો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
