Video : દિલ્હી મેટ્રોમાં એકબીજામાં ઓતપ્રોત થઈને કિસ કરતુ કપલ કેમેરામાં કેદ થયુ, વીડિયો વાયરલ
આજકાલ દિલ્હી મેટ્રોની ખુબ ચર્ચા છે. જે રીતે એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે તેને જોતા દિલ્હી મેટ્રો કપલ માટે રોમાન્સ કરવાની બેસ્ટ જગ્યા બની ગઈ છે. હવે વધુ એક કપલનો કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે.
દિલ્હી મેટ્રો પ્રશાસનની બેદરકારીના કારણે કપલ માટે રોમાન્ટ અને અશ્લિલ હરકતોનનો અડ્ડો બની રહી છે. મેટ્રોમાં એક પછી એક શરમજનક ઘટનાઓ બની રહી છે. આ વખતે એક યુવક અને એક યુવતી હદ વટાવીને કિસ કરતા અને ઈન્ટિમેટ થતા જોવા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે આ કપલ મેટ્રો ટ્રેનમાં બિંદાસ્ત રીતે એકબીજાના હોઠ પર કિસ કરી રહ્યું છે. અન્ય કોઈ પેસેન્જરે આ અશ્લીલ કૃત્યનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તે સોશિયલ મીડિયા પર છવાયો છે.
અહેવાલો અનુસાર, આ વીડિયો દિલ્હી મેટ્રોની યલો લાઇનનો છે. વીડિયોમાં આ કપલ ગેટની બાજુની સીટ પર બેઠેલું છે. આ જગ્યાએ માત્ર બે જ લોકો બેસી શકે છે. વીડિયોમાં અન્ય પેસેન્જર નથી જોવા મળી રહ્યો.
દિલ્હી મેટ્રોમાંથી વાયરલ થયેલા આ વીડિયોને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ લખ્યું કે, હુડા સિટી સેન્ટર તરફ T2C14ની બાજુમાં દિલ્હી મેટ્રોની યલોલાઇનના નજારા સાથે મેટ્રો ટ્રેનના ડબ્બામાં કિસ કરતુ કપલ. આ પોસ્ટ 17 જૂને શેર કરાઈ છે.
જો કે ચૌકાવનારી બાબત એ છે કે, આ વીડિયોને દિલ્હી મેટ્રોને ટેગ કરાતા દિલ્હી મેટ્રોએ જવાબમાં આવી કોઈ ઘટના સામે ન આવી હોવાનું જણાવ્યુ છે. હવે યુજર્સ મેટ્રો પ્રશાસનને ટ્રોલ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
