રામ મંદિર નિર્માણ મુદ્દે 18 ઓક્ટોબરે અયોધ્યામાં વિહિપની જનસભા

આ અંગે રાજકોટ આવેલા વિહિુપના સંગઠન મંત્રી રોહિત દરજીએ જણાવ્યું કે રામ જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ હિન્દુઓની શ્રધ્ધા અને સંકલ્પ છે. આગામી 18 ઓકટોબરે શરદ પૂર્ણિમાના દિવસે અયોધ્યામાં ઉત્તરપ્રદેશ વિસ્તારના હિન્દુઓની જંગી જાહેરસભા થશે જેને પરિષદ અને ધર્મક્ષેત્રના નેતાઓ સંબોધન કરશે. તે જ દિવસે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 50 હજાર જેટલી શાખાઓમાં મંદિર નિર્માણના સંકલ્પ સાથે આરાધ્ય દેવ પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવશે.
આ કાર્યક્રમ પહેલા નવરાત્રિમાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા મંદિર નિર્માણ અને હિન્દુ શકિતની તાકાત વધારવા ઠેર-ઠેર ચંદીપાઠ કરવામાં આવશે. દર છ મહિને ભાવિ કાર્યક્રમો નક્કી કરવા વિહિપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળે છે. આ વખતે આ બેઠક ગુજરાતમાં સુરત ખાતે 29 ડિસેમ્બર 2013થી 2 જાન્યુઆરી 2014 સુધી મળવાની છે. જેમાં પરિષદના દેશભરના અગ્રણીઓ વિચારવિમર્શના અંતે મહત્વના નિર્ણયો લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
