Video: હે રામ.. જેઠમલાનીનું કિશોરદાની પત્ની સાથે લિપલોક!
મુંબઇ, 18 ફેબ્રુઆરી: દેશના જાણીતા વકીલ રામ જેઠમલાનીએ સોમવારે એક એવોર્ડ ફંક્શનમાં પોતાના જમાની જાણીતી અભિનેત્રી લીના ચંદ્રાવરકરને ખૂબ જ ઊર્જાભર્યું ચુંબન આપી દીધું. જેઠમલાની અને લીનાની આ હરકત જોઇને અત્રે ઉપસ્થિત તમામ લોકો દંગ રહી ગયા. આવું એક વાર નહીં પરંતુ સમારંભ દરમિયાન ઘણીવાર બંને એકબીજાનો હાથ પકડતા, ગળે મળતા, અને એકબીજાને ચુંબન કરતા દેખાયા.

જોકે આવું પહેલીવાર નથી બન્યું કે જેઠમલાનીએ સરપ્રાઇઝ આપ્યું હોય, વર્ષ 2014માં તેમણે ધર્મેન્દ્રને પણ કિસ કરી દીધી હતી. લીના ચંદ્રાવરકર 70ના દાયકામાં ઘણી સફળ ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજશ પાથર્યા હતા. તેઓ એક કુંવારી એક કુંવારા, મહબૂબની મેંહદી, હમજોલી મનચલી, હનીમૂન, જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
