દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, મમતા બેનર્જીએ જતાવ્યુ દુખ
દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાનું આજે 77 વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોલકાતામાં તેમના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ મુજબ બુદ્ધદેવ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને ડાયાલિસિસ પર હતા. તે
દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાનું આજે 77 વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોલકાતામાં તેમના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ મુજબ બુદ્ધદેવ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને ડાયાલિસિસ પર હતા. તેમને પણ કિડનીની તકલીફ હતી, ત્યારબાદ બુધદેબ દાસગુપ્તાનું આજે સવારે આઠ વાગ્યે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા રાજ ચક્રવર્તીએ પણ બુદ્ધદેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું હતુ કે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુખી છુ. તેમના કામ સાથે, તેમણે સિનેમાની ભાષામાં સંગીતને મિશ્રિત કર્યું. તેમનું નિધન ફિલ્મ સમુદાયને મોટું નુકસાન છે. હું તેના પરિવાર, પ્રિયજનો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
બુદ્ધદેવ દાસગુપ્તની પાંચ ફિલ્મોએ નેશનલ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે તેમને બે ફિલ્મ્સ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો બિરુદ પણ અપાયું હતું. સ્પેનના મેડ્રિડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 27 મે 2008 ના રોજ તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બુદ્ધદેવ દાસગુપ્તાની શ્રેષ્ઠ ફિલ્મો વિશે વાત કરએ જેણે તેમને એક અલગ ઓળખ અને ખ્યાતિ આપી, તે બાગ બહાદુર, લાલ દરગાહ, કાલપુરુષ છે. આ સિવાય મિથુન ચક્રવર્તી સ્ટારર તહાદર કથા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
