Sridevi passes away: જુઓ શ્રીદેવી નો છેલ્લો વિડિઓ
શનિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું છે. તેમની ઉમર માત્ર 54 વર્ષ હતી.
શનિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું છે. તેમની ઉમર માત્ર 54 વર્ષ હતી. તેઓ બોલિવૂડ એક્ટર મોહિત મારવાહ ના લગ્નમાં હાજરી આપવા માટે દુબઇ ગયા હતા. મળતી માહિતી મુજબ શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે બપોરે 2 વાગ્યા સુધી કાર્ગોમાં મુંબઈ લાવવામાં આવશે.

શ્રીદેવી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતા હતા. જે લગ્ન માટે તેઓ દુબઇ ગયા હતા તેમની ફોટો તેમને સોશ્યિલ મીડિયા પર શેર પણ કરી હતી. સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટો અને વિડિઓમાં તેઓ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. વિડિઓમાં તમે જોઈ શકો છો કે કેટલા ખુશમિજાજ થી તેઓ લોકોને મળી રહ્યા છે. આ વિડિઓ જોઈને કોઈ અંદાઝો પણ નહીં લગાવી શકે કે શ્રીદેવીનો છેલ્લો વિડિઓ સાબિત થશે.
બોલિવૂડ સાથે આખો દેશ શોકમાં
શ્રીદેવીના આમ અચાનક નિધનથી બોલિવૂડ સાથે આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. લોકોને ખબર પર વિશ્વાસ નથી થઇ રહ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદીથી લઈને દરેક વ્યક્તિ એ અભિનેત્રીના મૃત્યુ પર શોક મનાવ્યો છે. ફેમસ અભિનેત્રા અને હવે રાજનેતા બનેલા કમલ હસન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને શ્રીદેવીને એક કિશોરીથી લઈને પ્રભાવશાળી બનવા સુધી જોઈ છે. તેમની સાથે વિતાવેલા શાનદાર પળ મને હંમેશા યાદ રહેશે. હવે મને સદમાં ની લોરી સતાવી રહી છે.
Her last visual #RIP #Sridevi pic.twitter.com/NsVrZX74vg
— Arjun Paudel (@day2nightjets) February 25, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
