Gwalior News: Vande Bharat Express ટ્રેન ડબરા સ્ટેશન નજીક દુર્ઘટનાનો શિકાર, ગાય સાથે થઇ ટક્કર
MP Vande Bharat Express Train: મધ્યપ્રદેશમાં શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક વાર ફરી સમાચારોમાં છે. વંદે ભારત ટ્રેન ગુરુવારે ગ્વાલિયરના ડબરા સ્ટેશન નજીક દુર્ઘટનાનો શિકાર બની હતી. ટ્રેનની સામે અચાનક એક ગાય આવીને ટકરાઇ હતી. જેના લીધે ટ્રેનનું બોનેટ ક્ષતિગ્રસ્ત થઇ ગયુ હતુ. અને ટ્રેન લાંબા સમય સુધી ઓવર બ્રીજ પર ઉભી રહી હતી. ટેક્નીકલ સ્ટાફની મદદથી બોનટને રિપર કરવામાં આવ્યુ ત્યારે ટ્રેન રવાના થઇ શકી હતી.
કેવી રીતે થઇ દુર્ઘટના
ગુરુવારે નવી દિલ્હીથી ભોપાલ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ડબરા અને સિમરિયાતાલ સ્ટેશન વચ્ચે પહોચી તો અંહિયા એક ગાય અચાનક ટ્રેનના ટ્રેક પર આવી ગઇ હતી. ગાય સાથે ટક્કર બાદ ઇંજનનું બોનેટ ખુલી ગયુ હતુ. ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી વંદે ભારત ટ્રેન એક ઓર બ્રી્જ પાસે ઉભી રહી હતી. ટ્રેનને જોવા માટે સ્થાનીય લોકોની ભારે ભીડ જમા થઇ ગઇ હતી. ત્યાર બાદ સીઆરપીએફ પોલીસને ઘટના સ્થળે પહોચવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તરંત ત્યાં પહોચી ગઇ હતી.

બોનયમાં ફસાઇ હતી ગાય
દુર્ઘનટા બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ડબરા સ્ટેશન પહેલા ઓવર બ્રીજ પર રોકી દેવામા આવી હત. ત્યાર બાદ ટ્રેનમાં ઉપસ્થિત રનિગ ટેક્નીકલ સ્ટાફે ઇંજનનો રિપેર કરવા માટે કામ શરુ કર્યુ હતુ. ટેક્નીકલ ઇંજીનિયરોએ અંદાજે 15 મીનટ મહેનત કર્યા બાદ ઇંજનના બોનટમાં ફસાયેલા ગાયના ભાગને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ઇંજનને રિપેર કર્યુ હતુ. ટ્રેનના ઇંજનને સારી રીતે તપાસ કર્યા બાદ સેફ્ટી ટીમે ઓક કર્યુ ત્યાર બાદ અંદાજે 20 મીનીટ બાદ વંદે ભારત ટ્રેન ભોપાલ રાની કમલાપતિ રેલવે સ્ટેશન માટે રવાના થઇ હતી.
@psamachar1 पीएम मोदी ने एमपी की जिस पहली वंदे भारत एक्सप्रेस को हरी झंडी दिखाई थी, वो गुरुवार शाम डबरा स्टेशन के पास हादसे का शिकार हो गई।@train@smartgwalior @BhopalDivision pic.twitter.com/8hZTZHJTOy
— Laxmi Narayan Malviya (@LNMalviya6) April 27, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
