ઉત્તરાખંડે 3560 કરોડના રાહત પેકેજની માંગણી કરી
દહેરાદૂન, 19 જુલાઇ : ઉત્તરાખંડ સરકારે પાછલા મહિને આવેલી કુદરતી આફતથી રાજ્યની પર્યટન સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું. કેદારનાથ સહિતના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ નાશ પામી હતી. આ તમામ સુવિધાઓ અને પર્યટન સુવિધાઓને પૂર્વવત કરવા માટે ઉત્તરાખંડ સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા 3559.81 કરોડના આર્થિક રાહત પેકેજની માંગણી કરી છે.
આ અંગે જાહેર કરવામાં આવેલા સરકારી જાહેરાત અનુસાર રાજ્યના પર્યટન મંત્રી અમૃતા રાવતે આ માંગણી ગુરુવારે કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલા પર્યટન મંત્રી સંમેલન દરમિયાન રજૂ કર હતી.
આ બેઠકમાં અમૃતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર માટે અલ્પકાલીન સમય યોજના હેઠલ 258.74 કરોડ રૂપિયા, મધ્યકાલીન યોજના માટે 322.07 કરોડ રૂપિયા અને દીર્ધકાલીન યોજના માટે 2981 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ. તેમણે ઉત્તરાખંડમાં ભારે પૂરને કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે કોઇ નિષ્ણાત સંસ્થાનો ઉપયોગ કરવાનો આગ્રહ પણ કર્યો હતો.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
