ઉત્તરાખંડ: ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર નિર્માણાધીન પુલ તુટ્યો, 2 લોકોના મોત
ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર રુદ્રપ્રયાગથી છ કિલોમીટર દૂર નારકોટા પાસે એક નિર્માણાધીન પુલ તૂટી પડતાં 6થી વધુ મજૂરો ઘાયલ થયા હતા.ઘટનાની જાણ થતાં જ SDRF અને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. SDRF તરફથી મળેલી મ
ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર રૂદ્રપ્રયાગથી છ કિલોમીટર દૂર નારકોટા પાસે એક નિર્માણાધીન પુલ તૂટી પડતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતમાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાંથી 6 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટર મશીન વડે પુલના સળિયા કાપીને મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

રુદ્રપ્રયાગ જિલ્લામાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર નારકોટા પાસે બાયપાસ બ્રિજ પર સવારે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની માહિતી મળતા જ SDRF અને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાંથી 6 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટર મશીન વડે પુલના સળિયા કાપીને મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
