ઉત્તરાખંડ: પોડી ગઢવાલમાં બસ ખાઈમાં પડી, 45 લોકોની મૌત
ઉત્તરાખંડના પોડી ગઢવાલમાં એક રોડ દુર્ઘટના થયી છે, જેમાં 45 લોકોની મૌત થઇ ચુકી છે. પોડી ગઢવાલમાં બસ ખાઈમાં પડી જવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.
ઉત્તરાખંડના પોડી ગઢવાલમાં એક રોડ દુર્ઘટના થયી છે, જેમાં 45 લોકોની મૌત થઇ ચુકી છે. પોડી ગઢવાલમાં બસ ખાઈમાં પડી જવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનીય સૂત્રો અનુસાર નિદંડા બ્લોકમાં પીપળી ભોન મોટર માર્ગ પર યાત્રીઓની એક બસ અનિયંત્રણ થઈને ખાઈમાં પડી ગયી. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયાની ખબર આવી છે. ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે.

80 મીટર ઊંડી ખતરનાક ખાઈમાં પડી
નિદંડા બ્લોકમાં પીપળી ભોન મોટર માર્ગ પર યાત્રીઓની એક બસ અનિયંત્રણ થઈને 80 મીટર ઊંડી ખતરનાક ખાઈમાં પડી ગયી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 45 લોકોની મૌત થઇ ચુકી છે.

બસના ફુરચા બોલી ગયા
ઘાયલ થયેલા લોકોને ધુમાકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના આજે સવારે લગભગ 8.45 દરમિયાન થયી છે. યાત્રીઓથી ખચાખચ ભરેલી એક પ્રાઇવેટ બસ (UK 12C 0159) રામનગર તરફ જઈ રહી હતી. ખાઈમાં પડ્યા પછી બસના ફુરચા બોલી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો ઘાયલ થયા છે તેમની હાલત ખુબ જ ગંભીર છે.

સીએમ ત્રિવેન્દ્ર ઘ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું
ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત ઘ્વારા આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ મોકલી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે બસમાં 50 કરતા પણ વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
