યુપી: લગ્નના બીજા જ દિવસે ઝાડ પર લટકેલા મળ્યા પતિ-પત્ની

પોલીસના ઉચ્ચ અધિકારીઓના અનુસાર મૃતક નાગેન્દ્ર રામપુર કારખાના વિસ્તારમાં વિછુઆ ગામના નિવાસી તથા મૃતકા સંગીતા ફરેના ગામના નિવાસી હતી. બંનેના લગ્ન ગત મેના રોજ થયા હતા. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ પોલીસ તેને ઑનર કીલિંગના કેસ સાથે જોડીને જુએ છે. પોલીસનું કહેવું છે કે પ્રેમ પ્રસંગના લીધે બંનેને મારીને કદાચ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યુપીમાં મહિલાઓ વિરૂદ્ધ ઉત્પીડનના ઘણા કેસ સામે આવ્યા છે. યુપીના બદાયૂ જિલ્લામાં તાજેતરમાં જ બે બહેનો સાથે ગેંગરેપ ગુજારી તેમને ઝાડ પર લટકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉસહૈત પોલીસ ક્ષેત્રના કટરા ગામમાં 14 અને 15 વર્ષની બે કાકાની બહેનો રાત્રે શૌચ કરવા માટે ગામની બહાર ગઇ હતી. તેમના ઘરે પરત ન ફરવા પર પરિજને રાતભર તેમની શોધ કરી. સવારે એક બગીચામાં કેરીના ઝાડ પરથી બે છોકરીઓની લાશ લટકેલી જોવા મળી. આ મુદ્દે રાજકીય વર્તુળને હચમચાવી મુક્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
