આનંદો! હવે ઓનલાઇન વિઝા સ્ટેટસ ચેક કરી શકાશે

યુ.એસ માટેના વિઝા અરજદારો હવે પોતાની અરજીની પ્રક્રિયા અને વિઝા સ્ટેટસ https://ceac.state.gov/CEAC/ પર જઇને આપેલા વિકલ્પ 'મારી વિઝા અરજીની સ્થિતિની તપાસ'(Check My Visa Application Status)ને પસંદ કરીને સરળતાથી આપની વિઝા અરજીનું સ્ટેટસ જાણી શકાશે. યુ.એસ વિઝા ડિપાર્ટમેન્ટ દ્વારા વિઝા અરજદારોને સારી સર્વિસ પૂરી પાડવા અને વિઝા પ્રક્રિયામાં પારદર્શકતા ઉભી કરવા માટે આ સિસ્ટમને અમલમાં લાવવામાં આવી છે.
આ પહેલ હેઠળ અન્ય ઉન્નતિકરણો જેવા કે ઓફસાઇટ ફિંગરપ્રીન્ટ્સ, ફોટોગ્રાફી સર્વિસ અને વિસ્તૃત મુલાકાતને જતી કરવી વગેરે કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ તમામ પહેલ દ્વારા આવનાર વર્ષોમાં વધુમાં વધુ વિઝા આપવાની ક્ષમતા વધારી શકાશે, ગ્રાહકની સર્વિસ સુધરશે, અને ભારત અને અમેરિકા વચ્ચે નાગરિકોની કાયદેસરની મુસાફરીમાં વધારો થશે. આ પહેલ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં પાયાનો પત્થર બની રહેશે.
સીઈએસી સ્ટેટસ ચેક સાઇટ એ વૈશ્વિક રીતે કાર્ય કરશે અને વિઝા અરજદારો તેનો વૈશ્વિકસ્તરે ઉપયોગ કરી શકશે, અને દુનિયાના કોઇપણ ખુણેથી બેસેની તેમની વિઝા અરજીની સ્થિતિ જાણી શકશે. જેના માટે અરજદારે માત્ર CEAC બારકોડ, કેસ નંબર અને મુલાકાતનું સ્થળ એન્ટર કરવાનું રહેશે જેનાથી વિઝાની પ્રક્રિયા અને તેની સ્થિતિ તમારી સામે આવી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
