UP Politics : યોગી આદિત્યનાથની વિદાય લગભગ નક્કી? જાણો અખિલેશ યાદવના નિવેદનનો શું અર્થ છે?
UP Politics: ઉત્તર પ્રદેશના કારણે લોકસભા ચૂંટણીમાં બીજેપીની કારમી હાર બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજરોમાં યોગી આદિત્યનાથ ખુંચી રહ્યાં છે. આ જ કારણ છે કે હવે તેમને હટાવવા કવાયત ચલાવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે વિપક્ષ પણ યોગી સરકારમાં ચાલી રહેલી ખેંચતાણનો ફાયદો ઉઠાવી રહ્યો છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ચોમાસું એક ઓફર છે, સો લાવો અને સરકાર બનાવો. આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
આ નિવેદનને કેશવ મૌર્ય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે જો બીજેપીમાં કોઈપણ નેતા સો ધારાસભ્યોનું સમર્થન એકત્ર કરે છે તો સપા તેને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપી શકે છે.
સપા સુપ્રીમો અખિલેશ યાદવે અગાઉ પણ કેશવ મૌર્યને સરકાર બનાવવાની ઓફર કરી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેશવ પ્રસાદ મૌર્ય ખૂબ જ નબળા માણસ છે. તેનું એક સપનું હતું પણ તે પૂરું ન થયું. તેમણે સો ધારાસભ્યો લાવવા જોઈએ. અમે તેમને સમર્થન આપીશું. તેમણે બિહારમાંથી બોધપાઠ લેવો જોઈએ. બિહારમાં શું થયું, યુપીમાં કેમ નથી થયું?
જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં જે રીતે રાજકિય ગતિવિધિઓ ચાલી રહી છે તેને જોતા યોગા આદિત્યનાથની ખુરશી જાય તો નવાઈ નહીં. નિર્દોષ લોકોના ઘર તોડનારા યોગી આદિત્યનાથથી જનતામાં પણ ભારે નારાજગી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
