'યૂપી મેં કા બા' ગાયિકા નેહા સિંહ રાઠોરને પોલીસે નોટીસ ફટકારી, જાણો સમગ્ર મામલો
ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે 'યૂપી મે કા બા' ગાનાર લોકપ્રીય ગાયીકા નેહા સિંહ રાઠોરને નોટીસ ફટકારી છે. નેહા વિરુદ્ધ આ નોટીસ પોતાના વીડિયો દ્વારા લોકોમાં નફરત ફેલાવાને લઇને આપવામાં આવી છે.
ઉત્તર પ્ર્દેશ પોલીસે મંગળવારે યીપી મે કા બા ગીત ગાનાર લોકપ્રીય ગાયીકા નેહા સિંહ રાઠોરને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ પોતાના વિડીયોમાં દ્વારા લોકોમાં નફરત ફેલાવાને લઇને નોટીસ ફટકારવામા આવી છે. નેહાએ આ યૂપી મે કા બા સીજન 2 ગીતને ટ્વીટર અને યુટ્યુબર પર લોન્ચ કર્યુ હતુ. ત્યાર બાદ યૂપી પોલીસે નોટીસ ફટકારી હતી . કાનપુર પોલીસે ટોપ નેહા સિંહના કાનપુર સ્થિત ઘર પર મંગળવારે રાતે પહોચીને તેમને સેક્શન 160 અનુસાર નોટીસ ફટકારવામમાં આવી છે.

પોલીસે જે નોટીસ ફટકારી છે તેમા નેહાના ગીતના વીડિયોના અમુક અંશોની લઇને જાણકારી માંગવામાં આવી છે. આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. પોલીસે પુછ્યુ છે કે, શુ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમા તમે છો, શુ આ વીડોયોને તમે જ અપલોડ કર્યો છે. પોલીસે એ પણ પુછ્યુ છે કે, વીડિયો યૂટ્યુબ અને ટ્વીટર પર શેયર કરવામાં આવ્યો છે. આ ચેનલ તમારી છે કે નહી?
પોલીસે પુછ્યુ છે કે, વીડિયોમાં જે બોલ છે તે તમે લખ્યા છે. જો હા તો શુ તમે આ બોલ પર અડગ છો. જો બોલ તમે નથી લખ્યો તો શુ બોલ લખનારની તમે પરમીશન લીધી હતી. શુ તમે આ વીડિયોના સમાજ પર ખોટા પ્રભાવથી વાકેફ છો. ઉત્તર પ્રદેશ પોલીસે નેહાને આ વીડિયોને લઇને ત્રણ દિવસની અંદર પ્રતિક્રિયા આપવાની માગ કરવામાં આવી છે. જો ત્રણ દિવસમાં પ્રતિક્રિયા નથી આપતી તો તેમની વિરુદ્ધ આઇપીસી અે સીઆરપીસી અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
યૂપી પોલીસે આ નોટીસ અનુસાર ગીતે સમસાજમાં નફરત અને તણાવને વધારવાનું કામ કર્યુ છે. તમે કાયદાકીય રીતે આ નોટીસનો જવાબ આપવા માટે ભાધ્ય છો. જોકે નોટીસ મળ્યાના ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો છે. જો તમારો જવાબ સંતોષ જનક નહી જણાય તો તમારી વિરુદ્ધ આઇપીસી અને સીઆરપીસી સંબધિત ધારાઓ અનુસાર કેસ દાખલ કરવામાં આવશે. અને કાર્યવાહી શરુ કરવામાં આવશે.
यू पी में का बा..!
— Neha Singh Rathore (@nehafolksinger) February 16, 2023
Season 2#nehasinghrathore #kanpur #KANPUR_DEHAT #up #UPCM #Government #democracy #death pic.twitter.com/Onhv0Lhw12
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
