UP News: ખાનગી સ્કૂલો પર યોગી સરકારે કસ્યો ગાળિયો, ફ્રી પ્રવેશ નહિ આપે તો નહિ મળે માન્યતા
Yogi Government: ઉત્તર પ્રદેશ સરકારે હવે યુપીમાં ખાનગી શાળાઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે શાળાઓ પોતાનેત્યાં મફત પ્રવેશ નહીં આપે તેમને માધ્યમિકની માન્યતા આપવામાં આવશે નહીં.
યોગી સરકારના આ આદેશ બાદથી આવી શાળાઓમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે જે સ્કૂલોમાં ગરીબ પરિવારના બાળકોની સંખ્યા ઓછી છે તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, ધોરણ 9થી 12 સુધીની CBSE અને CISE શાળાઓને ત્યારે જ માન્યતા મળે છે જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ તેની સંમતિ આપે છે.
જો સરકારી અધિકારીઓની વાત માનીએ તો શાળાઓની ઓળખ થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને માધ્યમિક શાળા તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. પ્રાથમિક શિક્ષણ વિભાગ એવી શાળાઓને નોટિસ જાહેર કરી રહ્યું છે જેણે ચાલુ સત્રમાં ગરીબ પરિવારોના ઓછા બાળકોની નોંધણી કરી છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડૉ.મહેન્દ્ર દેવના જણાવ્યા અનુસાર, ગરીબ પરિવારના બાળકોને ફ્રીમાં એડમિશન આપવા માટે તમામ સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી. જો તેઓ આમ નહીં કરે તો જે શાળાઓને ધોરણ આઠ સુધીની માન્યતા આપવામાં આવી છે તે પણ પાછી ખેંચી શકાશે. શાળાઓ આ માટે કોઈ બહાનું કરી શકે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
