UP News : 11 IPS અધિકારીઓની સાથે ચાર જિલ્લાના વડાની બદલી, 32 જિલ્લા આબકારી અધિકારીઓ બદલાયા
UP News : ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા શુક્રવાર, 23 જૂનના રોજ 32 એક્સાઇઝ અધિકારીઓ સહિત 11 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
આ બદલીઓમાં ચાર જિલ્લાના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી છે. જેમાં મુરાદાબાદ રેન્જના ડીઆઈજી શલભ માથુરને અલીગઢ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સાથે નોઈડા પોલીસ કમિશનરેટ, ગાઝિયાબાદમાં એડિશનલ પોલીસ કમિશનર ભારતી સિંહ. તો અલીગઢ રેન્જના ડીઆઈજી આનંદ રાવ કુલકર્ણીને નોઈડા પોલીસ કમિશનરેટમાં એડિશનલ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 2009 બેચના એસએસપી મુનિરાજ મુરાદાબાદ રેન્જના ડીઆઈજી બનાવાયા છે.
મુનિરાજ જી અયોધ્યાના SSP હતા, જેમને હવે DIG બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ 2012 બેચના બલિયાના એસપી રાજકરણ નય્યરને અયોધ્યાના એસએસપી બનાવવામાં આવ્યા છે.
શાહજહાંપુરના એસપી એસ આનંદને બલિયાના એસપી બનાવાયા છે. વેઇટિંગ લિસ્ટમાં રહેલા આશિષ શ્રીવાસ્તવને લખનઉ પોલીસ કમિશનરેટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે.
ગાઝિયાબાદના ડેપ્યુટી પોલીસ કમિશનર રવિ કુમારને આગ્રા કમિશનરેટના ડેપ્યુટી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ફરુખાબાદના એસપી અશોક કુમાર મીણાને શાહજહાંપુરના એસપી બનાવાયા છે.
વેઇટિંગ લિસ્ટમાં રહેલા શુભમ પટેલને ગાઝિયાબાદ કમિશનરેટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે. આગ્રામાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ વિકાસ કુમારને ફર્રુખાબાદના એસપી બનાવવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
