ઉન્નાવ રેપ કેસ: યુપીની બહાર કેસ ટ્રાન્સફર થઇ શકે છે, રિપોર્ટ માંગી
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, આ કેસમાં ફરીથી ગુરુવારે કોર્ટમાં જ આ કેસની સુનાવણી થવાની છે. આ વિશે વાત કરતાં સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી હતી કે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓ લખનૌમાં છે, તેથી કોર્ટમાં હાજર થવું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં સીજેઆઇએ કહ્યું કે સીબીઆઈ અમને ફોન પર આ માહિતી આપી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉન્નાવ રેપ કેસ, અકસ્માતનો કેસ હવે ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે, એવું માનવામાં આવે છે કે હવે આ કેસોની સુનાવણી દિલ્હીમાં થશે.
પીડિતાના માતાની ચિઠ્ઠી પર પણ સુનાવણી
આપને જણાવી દઈએ કે ઉન્નાવ રેપ પીડિતાના કાર અકસ્માતમાં તેઓ ખરાબ રીતે ઘાયલ થયા તે પહેલાં તેમના પરિવારોએ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈને એક પત્ર લખ્યો હતો અને આ કેસમાં આરોપીઓ ઘ્વારા તેમના જીવને જોખમ અંગે પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ મીડિયા ઘ્વારા સીજેઆઈ રંજન ગોગોઇ પૂછવામાં આવ્યું છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતાના પરિવારજનો દ્વારા લખાયેલ પત્ર તેમની સામે રજુ કરવામાં કેમ મોડું થઇ રહ્યું છે, આ પત્ર પીડિતાની માતા, બહેન અને કાકી ઘ્વારા લખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉન્નાવ કેસ: સીબીઆઈએ કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો
પીડિતાની હાલત ખુબ જ ગંભીર છે
આપને જણાવી દઈએ કે રોડ દુર્ઘટનામાં પીડિતાની કાકીની મૌત થઇ ચુકી છે, જ્યારે પીડિતા જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુનાવણી દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને 29 અન્ય લોકો સામે ઉન્નાવ બળાત્કાર પીડિતાની હત્યાનું કાવતરું રચવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો: Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
